પત્ર : ૧૮૮

નાની ઉંમરમાં ભણવા-રમવામાં સુખમ ાનો પણ એ ખરું સુખ નથી. આ લોકનું ભણવા સાથે શ્રીજીમહારાજ રાજી થાય તેવું દિવ્ય ભણતર ભણવું જોઈએ, એ જરૂરનું છે. આ લોકની વિદ્યા આ લોકમાં કામ આવે છે, જેથી એનો પણ ખટકો જોઈએ.