પત્ર : ૭૮

સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની થોડી વાતો છપાયેલી છે અને તે મૂર્તિના સારરૂપ મનન કરવા યોગ્ય છે. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ ‘વચનામૃત’નું રહસ્ય બાપાશ્રી પાસે જાણી સત્સંગને એ લાભ આપ્યો, જેથી આપણે ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ગ્રંથ’ વાંચીએ છીએ.