પત્ર : ૯૬
મહામુક્તોએ દિવ્ય જ્ઞાન આપી એ કારણ, નિર્ગુણ મૂર્તિનો મહિમા - રહસ્ય અભિપ્રાય સમજાવ્યો એ દિવ્ય જ્ઞાન આપણા ચૈતન્યમાં રેડ્યું તેણે કરીને કૃતાર્થ થયા છીએ.
‘ધન્ય ધન્ય દહાડો આજનો, ધન્ય મુહૂર્ત ધન્ય વાર;
બ્રહ્માનંદના વાલમે મારો, સુફળ કર્યો અવતાર.’
એવું સુખ આપણને મળ્યું છે એનો આનંદ રાખવો.