પત્ર : ૧૮૭

સદાય ભેગા છીએ એમ માનવું. જેમ ધણી રાખે તેમ રહેવું અને સદાય આનંત વર્તે તેમ કરવું. આ લોકનો ફેર ન ચડી જાય એવું ખાસ જાળવવું. સ્વભાવ પણ અનાદિ (મુક્ત)ને ઘટિત રાખવા. પ્રસન્ન પ્રસન્ન રહેવું.