૧૦૪
શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના અનાદિમુક્ત! આ તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમના મહાઅનાદિનો જોગ મળવો ઘણો દુર્લભ છે, એ જોગ આ ટાણે મળ્યો છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના અનાદિમુક્ત! આ તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમના મહાઅનાદિનો જોગ મળવો ઘણો દુર્લભ છે, એ જોગ આ ટાણે મળ્યો છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.