૫૮

આપણે ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, તેને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે?

શ્રીજીમહારાજની મૂર્તિ વિના "સબ જગ જરત અંગારા" એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ.