૬૨

નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર વલર કરવું નહિ. ધ્યાન, ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહિ. "વાલા એ રસના ચાખણહાર, છાશ તેે નવ પીએ રે લોલ"જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહિ.