૫૪

આપણે એક શ્રીજીમહારાજને પકડીએ, તે આપણા ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એક વેપાર છે. બીજો વેપાર છે ય નહિ ને કોઈ કરશો ય નહિ.