૫૭

મહારાજને સંભારશો તો સદગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે.

સર્વના આધાર, સર્વના કર્તા, સર્વના નિયંતા અને સર્વ દિવ્યના પણ દિવ્ય, એવા ભગવાન આપણને મળ્યા! એમાં કોઈએ કુતર્ક કરવો નહિ.