૮૦

મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું, પીવું તે નથી. તે તો જમતા થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કરતા થકા અકર્તા છે.

મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી.