૮૨

જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે તેમ મોટા પણ દિવ્ય છે. પણ સુખભોક્તામાં સ્વામી-સેવકપણું રહે છે. મહારાજ સુખના દાતા છે અને મુક્ત સુખના ભોક્તા છે.