૧૩૨
એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ, એવા આ મોંઘા મુક્ત છે. તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે, તેથી મળો છો, વાતો કરો છો, જમાડો છો, આશીર્વાદ લ્યો છો, આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરના રહેનારા છે ને મહારસના પાન કરનારા છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ, એવા આ મોંઘા મુક્ત છે. તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે, તેથી મળો છો, વાતો કરો છો, જમાડો છો, આશીર્વાદ લ્યો છો, આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરના રહેનારા છે ને મહારસના પાન કરનારા છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.