૬૫

મૂર્તિમાં અપાર ને અલૌકિક સુખ છે તે અનંત મુક્ત મૂર્તિમાં રહીને ભોગવે છે પણ પાર પામી શકતા નથી. જેમ ચિંતામણી નાની છે પણ અનંત જનના સંકલ્પ સત્ય કરે છે અને જે જે ઇચ્છે તે આપે છે તેમ મહારાજની મૂર્તિના સુખમાં અપારપણું છે.