૧૪૪

મહારાજ કહે છે કે અમારે અનંત જીવના ઉદ્વાર કરવા છે. તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. કારણ મૂર્તિનું એ જ કામ છે. મહારાજ સત્સંગમાં સદાય પ્રત્યક્ષ દર્શન દે છે.