૧૦૯

આવી દિવ્ય સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદમંદ જુએ છે, મંદમંદ હસે છે, મંદમંદ બોલે છે, મંદમંદ પ્રસાદી આપે છે, પણ જેને દિવ્ય દૃષ્ટિ થાય તે દેખે.