વાર્તા : ૧૦૦
0:000:00
લોકો વર્તમાન ધરાવે પણ વર્તમાનની પૂરી ખબર જ નહિ, કેમ કે દારૂ, માટી, ચોરી, અવેરી તે વર્તમાન તો પાળેલાં જ હોય. જો તે ન પાળે તો નાતમાં પણ ન બેસવા દે. આપણે તો તન, મન, ધન અર્પણ કર્યા પછી પાછું પોતાનું ન મનાય ત્યારે વર્તમાન ધાર્યાં કહેવાય. ॥ ૧૦૦ ॥