વાર્તા : ૧૦૧
0:000:00
શ્રીજીમહારાજ તથા મોટા મુક્તના સંકલ્પથી આ સત્સંગ વધ્યો છે, પણ તે વિના માયામાંથી ઉખેડીને મહારાજમાં જોડવા એવું કામ બીજાથી ન બને. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ સત્સંગ કરાવવા ફરતા તેથી સત્સંગ વૃદ્ધિ પામ્યો. તે સંકલ્પ સર્વેના સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી જેવાં જ રૂપ, તેમ ગુણ સામર્થી પણ તેવી; તેથી તેમના જેવું જ કામ કરે. એ રીતે મહારાજના સંકલ્પ પણ એવું જ કામ કરે છે. ॥ ૧૦૧ ॥