વાર્તા : ૬૩
0:000:00
વાણિયા તથા સોની મહાજન કહેવાય છે, પણ બધાય સરખા ન હોય. કેટલાક તો પોલું કરી મેલે એવા પણ હોય. તેમ આપણે સત્સંગી કહેવાઈએ છીએ તેથી જો મહારાજના ગમતા પ્રમાણે રહેવાતું હોય તો ઠીક; પણ જો હું છું, એમ થતું હોય તો કહ્યા તેવા પોલું કરી મેલે તેવા કહેવાય. ॥ ૬૩ ॥