વાર્તા : ૧૯

0:000:00

સત્સંગ તો સૌ કરે છે પણ મૂર્તિની અને મૂર્તિમાં રહેલા મુક્તની ઓળખાણ પડી એ પૂરો સત્સંગ કહેવાય. તે જ્યારે મુક્ત થઈ મૂર્તિમાં પહોંચે ત્યારે મૂર્તિમાં રહેલા મુક્તની ઓળખાણ પડે. એ વિના ઓળખાણ ન પડે તેમ પૂરો સત્સંગ પણ કહેવાય નહિ. ॥ ૧૯ ॥