શ્લોક ૧૦૪
वैराग्यं ज्ञेयमप्रीति: श्रीकृष्णेतरवस्तुषु ।
ज्ञानं च जीवमायेशरु़पाणां सुष्ठु वेदनम्॥104॥
અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ॥104॥
And the lack of attachment in all the objects except Shri Krishna Bhagwan should be considered as 'Vairagya' i.e. ascetism and knowing the qualities of 'Jeev' i.e. living being, 'Maya' i.e. illusion and 'Ishwar' i.e. God should be considered as 'Gyan' i.e. knowledge. || 104 ||