શ્લોક ૧૯૬
आर्षभो भरत: पूर्वं जडविप्रो यथा भुवि ।
अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तै:॥196॥
અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી, તે જે તે, પૃથ્વીને વિષે જડબ્રાહ્મણથકા જેમ વર્તતા હતા તેમ જ, પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. ॥196॥
And in the past, Bharatji who was the son of Shri Rishabhdev Bhagwan, used to behave like a 'Jad Brahmin' i.e. insensitive Brahmin, similarly, My Paramhans saints should behave. || 196 ||