શ્લોક ૨૦

मिथ्यापवाद: कस्मिश्चिदपि स्वार्थस्य सिद्धये ।

नारोप्यो नापशब्दाश्च भाषणीया: कदाचन ॥20॥

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ, કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો; અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ॥20॥

And even to accomplish one’s own selfish motives, one should neither make false allegations against anyone nor abuse anyone in any case. || 20 ||