શ્લોક ૭૬

विशेषनियमो धार्यश्चातुर्मास्येऽखिलैरपि ।

एकस्मिन् श्रावणे मासि स त्वशक्तैस्तु मानवै:॥76॥

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે, ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ॥76॥

And all My devotees should make a resolution during 'Chaturmas' i.e. last four months according to Hindu calendar. And a person, who is not able, can make a resolution only for the month of 'Shravan' i.e. tenth month according to Hindu calendar. || 76 ||