શ્લોક ૧૧૩

तस्यैव सर्वथा भक्ति: कर्तव्या मनुजैर्भुवि ।

नि:श्रेयसकरं किंचिंत्ततोऽन्यन्नेति दृश्यताम्॥113॥

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે, પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી. અને તે ભક્તિથકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી - એમ જાણવું. ॥113॥

And such Shri Krishna Bhagwan should be worshipped by all the humans on this Earth. And there is no other means leading towards salvation other than such devotion. || 113 ||