શ્લોક ૭૦
नोरौ कृत्वा पादमेकं गुरु़देवनृपान्तिके ।
उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा॥70॥
અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું, તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. ॥70॥
And in front of Guru, God and king as well as while attending an assembly, one should not sit with one's leg crossed over another nor sit with the knees tied with a cloth. || 70 ||