શ્લોક ૪
मुकुंदानंदमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिण: ।
गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रया:॥4॥
તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી. ॥4॥
And My devotees like Mukundananda etc. who are staunch celibates and My devotees like Mayaram Bhatt etc. who are householder disciples. || 4 ||