શ્લોક ૮૮

जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारत: ।

पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम॥88॥

અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક, તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. ॥88॥

And My devotees of all the four castes should perform the purifications of birth and that of death as per one's relationship and according to scriptures. || 88 ||