શ્લોક ૪૦

उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतै: ।

पुम्भि: स्पृश्या न वनितास्तत्र तामिश्च पूरु़षा:॥40॥

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્યપ્રત્યે, શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો; અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ॥40॥

And on festival days as well as everyday the male devotees should not touch the female devotees and the female devotees should not touch the male devotees in the temple of Shri Krishna and after leaving the temple they should follow proper code of conduct. || 40 ||