શ્લોક ૩૧

यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा ।

अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित्॥31॥

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું; અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. ॥31॥

And the medicine which consists of wine or meat should never be consumed; also the medicine given by a physician (Vaidya) whose conduct is not known to us, should never be consumed. || 31 ||