શ્લોક ૧૪૬

द्रव्यस्यायो भवेद्यावान् व्ययो वा व्यावहारिके ।

तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरै: प्रतिवासरम्॥146॥

અને પોતાના વ્યવહારકાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય, તથા જેટલો ખરચ હોય, તે બેયને સંભારીને નિત્યપ્રત્યે, રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ॥146॥

And a Grihastha should everyday remember the total earnings for the day and the total expenditures for the day through his worldly activities and write the account in good handwriting. || 146 ||