શ્લોક ૧૩૬
मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वय: स्थया ।
अनापदि न तै: स्थेयं कार्यं दानं न योषित:॥136॥
અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત, એવી જે પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ, આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું. અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. ॥136॥
And the Grihastha male should not remain in a lonely place even with his mother, sister or daughter who are of young age, except for the calamities. And should not donate his wife to anybody. || 136 ||