શ્લોક ૧૭૫

नैष्ठिकव्रतवन्तो ये वर्णिनो मदुपाश्रया: ।

तै: स्पृश्या न स्त्रियो भाष्या न न वीक्ष्याश्च ता धिया॥175॥

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ; અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો; અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ; અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. ॥175॥

Now, I explain the specific code of conduct for a staunch celibate. My devotees who are staunch celibates should not touch any woman and should not talk to any woman and should not look at a woman knowingly. || 175 ||