શ્લોક ૨૭

चोरपापिव्यसनिनां संग: पाषंडिनां तथा ।

कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम्॥27॥

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો - એ છ પ્રકારનાં મનુષ્ય, તેમનો સંગ ન કરવો. ॥27॥

One should avoid the company of six types of people that are either a thief or a sinner or a person full of vices or a hypo­crite or a person with strong sexual desires, or a person who cheats people by his tricks. || 27 ||