શ્લોક ૧૪૪

कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु ।

भाषाबन्धो न कर्तव्य: ससाक्ष्यं लेखमन्तरा॥144॥

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન, તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ॥144॥

And the money which is to be given to perform one's own marriage or that of someone else's should not be promised without any writing in presence of a witness. || 144 ||