શ્લોક ૩૮
यस्मिन् परिहितेऽपि स्युर्दृर्श्यान्यङ्गनि चात्मन: ।
तद्दष्यं वसनं नैव परिधार्यं मदाश्रितै:॥38॥
અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર, તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ॥38॥
And the clothes which display one’s body-parts, such shameless clothes should not be adorned by My devotees. || 38 ||