શ્લોક ૮૨
कार्यास्तमनुसृत्यैव सर्व एव व्रतोत्सवा: ।
सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि॥82॥
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય, તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. ॥82॥
And all the crermonies and celebrations should be performed as per Shri Vitthalnathji's decision; and the worshipping rituals should be performed as explained by Shri Vitthalnathji. || 82 ||