શ્લોક ૩૪

ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पुरुषै: ।

न विवाद: स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनै: ॥34॥

અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર, તેમણે બાઈ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો.॥34॥

And My male devotees should not listen to the narratives of knowledge from female devotees and should not get involved in discussion with the ladies and should not get involved into arguments with king or government officials. || 34 ||