શ્લોક ૮૭

जातायामथ तन्मुक्तौ कृत्वा स्नानं सचेलकम् ।

देयं दानं गृहिजनै: शक्त्याऽन्यैस्त्वर्च्य ईश्वर:॥87॥

અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી, વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે, પોતાના સાર્મથ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ॥87॥

And once the eclipse is over, My devotees should have bath wearing clothes. My householder (Grihastha) devotees should perform charity as per their capacity and the Tyagi Sadhu devotees should perform the worship to God. || 87 ||