શ્લોક ૧૯૯
दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा ।
ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम्॥199॥
અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ; અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. ॥199॥
And the saints should not sleep during day time except for the emergencies and they should not gossip and should not listen to gossip. || 199 ||