શ્લોક ૧૫૮
राज्याङ्गोपायषड्वर्गा ज्ञेयास्तीर्थानि चाञ्जसा ।
व्यवहारविद: सभ्या दण्ड्यादण्ड्याश्च लक्षणै:॥158॥
અને તે રાજા-તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ, તે જે તે, લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં. અને તીર્થ જે 'ચાર' મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ,- એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. ॥158॥
And the king should know the seven limbs, four remedies and six virtues about his kingdom, properly alongwith their characteristics. And he should know the 'Tirth' which are the places to be spied upon, his courtiers who are wise people, the people who deserve punishment and the people who are innocent all these properly and alongwith their characteristics. || 158 ||