શ્લોક ૧૧૦

ज्ञेयोऽर्जुनेन युक्तोऽसौ नरनारायणाभिध: ।

बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च॥110॥

અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રીકૃષ્ણ જે તે, બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે - એમ જાણવું. ॥110॥

And when Shri Krishna is together with Arjun, He should be known as Nar-Narayan and when Shri Krishna is together with Balbhadra etc. He is known in combination with the respective names. || 110 ||