શ્લોક ૧૭૯

न स्पृश्यो नेक्षणीयश्च नारीवेषधर: पुमान् ।

न कार्यं स्त्री: समुद्दिश्य भगवद्गुणकीर्तनम्॥179॥

અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ, અને તેની સામું જોવું નહિ, અને તે સાથે બોલવું નહિ; અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા-વાર્તા-કીર્તન પણ ન કરવાં. ॥179॥

And they should not touch a man who is dressed up as a woman and should neither look at him nor talk to him and they should not narrate the narratives of God and sing the devotional songs addressing a woman. || 179 ||