શ્લોક ૧૩૩

अथैतयोस्तु भार्याभ्यामाज्ञया पत्युरात्मन: ।

कृष्णमंत्रोपदेशश्च कर्तव्य: स्त्रीभ्य एव हि॥ 133॥

અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ, તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ, શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. ॥133॥

And now the respective wives of Ayodhyaprasad and Raghuveer, should initiate only the women with the permission of their respective husbands into the Mantra of Shri Krishna, but should not initiate the men. || 133 ||