શ્લોક ૨૦૮
शिक्षापत्र्या: प्रतिदिनं पाठोऽस्या मदुपाश्रितै: ।
कर्तव्योऽनक्षरज्ञैस्तु श्रवणं कार्यमादरात्॥208॥
અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો; અને જેને ભણતાં આવડતું ન હોય તેમણે તો, આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. ॥208॥
And all My devotees should study the Shikshapatri regularly; and those who can not read, should listen to the Shikshapatri with reverence. || 208 ||