શ્લોક ૧૪૫
आयद्रव्यानुसारेण व्यय: कार्यो हि सर्वदा ।
अन्यथा तु महद्दु:खं भवेदित्यवधार्यताम्॥145॥
અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો; અને જે ઊપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુ:ખ થાય છે-એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ॥145॥
And one should always spend money according to one's earnings and not otherwise. Whoever spends more than his earnings, attains great miseries -all the Grihasthas should remember this. || 145 ||