શ્લોક ૧૫૬

महोत्सवा भगवत: कर्तव्या मन्दिरेषु तै: ।

देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च॥156॥

અને તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે, ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા, તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારનાં દાન દેવાં. ॥156॥

And the wealthy Grihasth devotees should perform the big ceremo­nies in the temple of God and perform various kinds of charities to the eligible Brahmins. || 156 ||