શ્લોક ૩૫

अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम् ।

लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ॥35॥

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ॥35॥

And one should not insult one’s Guru, also one should not insult all those people who are either virtueous, or respectable or learned or armed people. || 35 ||