શ્લોક ૬૬

यादृशैर्यो गुणैर्युक्तस्तादृशे स तु कर्मणि ।

योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन॥66॥

અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. ॥66॥

And a person should be encouraged for an activity which is appropriate for his nature. He should never be encouraged for an activity for which he is not eligible. || 66 ||