શ્લોક ૧૨૩

मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन ।

स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषित:॥123॥

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ, તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ: અમારા મોટાભાઈ અને નાનાભાઈ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ, તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. ॥123॥

Now I describe the specific code of conduct for the Dharmavanshi Acharyas and their respective wives: Shri Ayodhyaprasad and Shri Raghuveer who are the sons of My elder brother and younger brother respectively, should never initiate in or teach the Mantra to the ladies other than their blood relations. || 123 ||