શ્લોક ૮૯

भाव्यं शमदमक्षान्तिसन्तोषादिगुणान्वितै: ।

ब्राह्मणैः शौर्यधैर्यादिगुणोपेतैश्च बाहुजै:॥89॥

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું.॥89॥

And My devotees belonging to Brahmin caste should develop the virtues like calmness, self-control, forgiveness and contentment etc. and My devotees belonging to Kshatriya caste should develop the virtues like courage and patience etc. || 89 ||